એક લાક્ષણિક અનાવૃત બીજધારી (gymnospermous) વનસ્પતિના પર્ણના કોષોમાં $8$ રંગસૂત્રો છે. તેના જન્યુજનક (gametophyte) ના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

  • A
    $16$
  • B
    $8$
  • C
    $4$
  • D
    $24$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ અશ્મિભૂત વનસ્પતિ છે?

નીચેનામાંથી કયું એકસદની (monoecious) છે?

સાયકસ $(Cycas)$ ના નર જન્યુઓ,જે વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી મોટા છે,તે ..... છે.

$S :$ $Thuja$ (થુજા) એ અનાવૃત બીજધારી વનસ્પતિ છે.
$R :$ અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપોષનું નિર્માણ ફલન પછી થાય છે.

મોટા ભાગની અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ $......$ ધરાવે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo